
ઉદ્દેશ્ય:
નઈ તાલીમના તત્વોને વફાદાર રહી પ્રશિક્ષણાર્થીઓને તેમના વહેવારોનું બને તેટલું સ્પષ્ટ દર્શન કરાવવાનો અધ્યાપન મંદિરનો ઉદ્દેશ્ય છે. તેમજ સાચા જીવન વ્યવહાર ને ધ્યાનમાં તેની પરંપરાઓ અને પ્રણાલિકાઓને સાચવવાનો રહે છે.
કાર્ય શિક્ષણ:
1) ટી.એલ.એમ.: પ્રથમ અને દ્વિતિય વર્ષનાં તાલીમાર્થીઓ એ વર્ષ દરમ્યાન ચાર ટી.એલ.એમ. બનાવવાના હોય છે.